Aapnu Gujarat
બિઝનેસ

ઇ કોમર્સમાંથી પેપર બેંકિંગ ઉદ્યોગને મળી નવી તક

દેશમાં ઝડપથી વિકસી રહેલા ઇ કોમર્સમાંથી  પેપરર અને પેકેડિંગ ઉદ્યોગને અપાર રોજગારીની તકો મળી રહી છે.  ઇ કોમર્સનો વેપાર ૨૦૩૦ સુધી  ૨૨૮ અરબ ડોલર થવાનું અનુમાન છે.ઇ કોમર્સે મૈન્યુફેકચરિંગ કંપનીઓ માટે  વેપારની પદ્ધતિને બદલી છે. તેનાથી ઉદ્યોગો વચ્ચે કારોબારી સંબંધોએ બદલવાનું કામ કર્યું છે.  તેનાથી પેપર અને પલ્પ બનાવનારી કંપનીઓ પર પણ સકારાત્મક અસર પડશે. ગ્લોબલ ઇ કોમર્સ કંપનીઓ ભારતમાં પેકિંગના કાગળ બનાવનારી તથા પેકેજિંગ સાથે જોડાયેલા કામ કરનારી કંપનીઓ તરફ વળી રહીછે. ગ્રાહકો ઉચી ગુણવત્તા વાળા ઉત્પાદન ઇચ્છે છે તેથી તે ક્ષેત્રમાં મજબૂત વિકાસ થઈ રહ્યો છે. રિસાઇકલ પૈકિંગ બોર્ડમાં પેકિંગની માંગ ૯.૫ ટકા વધી છે.  તો નવા પોકિંગ બોર્ડમાં માંગ ૧૫ ટકા વધી છે તેમણે આશા વ્યક્ત કરી કે ઇ કોર્મસ ક્ષેત્રમાં વિકાસની ગતિ જળવાઈ રહેશે અને તેનાથી દેશમાં પેપર  અને પેકિંગ ઉદ્યોગને નવો અવસર મળશે. પેપર પેકિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા સંગઠન ઇન્ડિયન પેપર મેન્યુફેકચર્સ એસોસિયેશનના અનુમાન મુજબ ૨૦૧૭માં વર્ષના આધારે પેકિંગ ઉદ્યોગ ૯૮ લાખ ટન રહેશે.

Related posts

જિયો ની નવી જીએસટી સ્પેશ્યલ ઑફર : ૧ વર્ષ સુધી અનલિમિટેડ કૉલ અને ફ્રી ડેટા

aapnugujarat

બજારમાં મંદી : સેંસેક્સમાં ૩૦૦ પોઇન્ટ સુધી ઘટાડો

aapnugujarat

सेंसेक्स 40654 के स्तर पर बंद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1