Aapnu Gujarat
ગુજરાત

કુકમા ખાતે ૪૦ લાભાર્થીઓ શૌચાલય સુવિધાથી લાભાન્‍વિત કરાયા – ૧૫૦ લાભાર્થીઓને ઉજ્જવલા અન્‍વયે ગેસ જોડાણ અપાયા

કુકમા ખાતે દાતણીયાવાસ, શીણાયનગરના અનુ.જાતિના ૪૦ જેટલા લાભાર્થીઓને નરેગા સહાયીત રૂ.૪.૮૦ લાખના ખર્ચે શૌચાલય તથા ઉજ્જવલા યોજના અંતર્ગત ૧૫૦ લાભાર્થીઓને ગેસ જોડાણ મળ્યાનું કુકમા સરપંચ શ્રીમતી કંકુબેન વણકરે યાદીમાં જણાવ્‍યું હતું. તેમણે કુકમાના અલગ અલગ વોર્ડઝમાં મહિલાઓ, દિવ્‍યાંગો સાથે બેઠક કરી જરૂરતમંદ લાભાર્થીઓને વિધવા સહાય, નિરાધાર સહાયના ફોર્મસ ભરાવવામાં મદદરૂપ થયાનું ઉમેરતાં જિલ્‍લા નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા કુકમામાં ૪ માસીય બ્‍યુટીપાર્લર તાલીમ વર્ગમાં કુકમાની ૨૫ જેટલી બહેનો તાલીમ લઇ રહયાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

Related posts

૪ વર્ષમાં ૧૪ કરોડનાં ડસ્ટબિન લોકોને અપાયા

aapnugujarat

નગરપાલિકામાં પક્ષના મેન્ડેટનો અનાદર કરનાર ૩૮ સભ્યોને ભાજપે કર્યા સસ્પેન્ડ

editor

ખેડામાં મુસ્લિમ યુવકોને જાહેરમાં ફટકારવાના મામલે સુપ્રીમે પોલીસની ઝાટકણી કાઢી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1