Aapnu Gujarat
ગુજરાત

મુન્‍દ્રા તેમજ માંડવી શહેરમાં ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્‍સ મેળવી લેવા

દિવાળીના તહેવાર નિમિતે માંડવી તથા મુન્‍દ્રા શહેરમાં ફટાકડા વેચાણ અંગે શહેરની બહાર ખુલ્‍લા મેદાનમાં ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્‍સ આપવામાં આવનાર હોઇ, લાયસન્‍સ મેળવવા ઈચ્‍છુકોને અત્રેની કચેરીમાંથી અરજી ફોર્મ મેળવી નિયત લાયસન્‍સ ફી ના ચલણ ઓળખપત્રની ઝેરોક્ષ સાથે આગામી તા.૨૫મી સપ્‍ટે.૨૦૧૭ સુધીમાં કચેરી સમય દરમ્‍યાન જમા કરાવવાની રહેશે. ત્‍યારબાદ આવેલ અરજીઓ ધ્‍યાને લેવામાં આવશે નહીં તેવું સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી, મુન્‍દ્રાની યાદીમાં જણાવાયું છે.

Related posts

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો ભવ્ય પ્રારંભ

aapnugujarat

સાબરકાંઠા પોલીસે પિસ્તોલ અને કારતુસ સાથે સાત શખ્સો ઝડપાયા

editor

૧૦૦ રૂપિયાની લેતી-દેતીમાં મિત્રએ મિત્રનું કાસળ કાઢ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1