Aapnu Gujarat
National

મુંબઈ કરી રોડ સ્થિત બહુમાળી ઈમારતમાં ભીષણ આગ

મુંબઈના પરેલ વિસ્તારમાં બહુમાળી રહેણાંક મકાનમાં આજે ભીષણ આગ લાગી હતી. આ માહિતી મુંબઈ ફાયર બ્રિગેડ વિભાગ સુધી પહોંચ્યા બાદ આગને કાબૂમાં લેવા માટે અનેક ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. અધિકારીએ જણાવ્યું કે, કરી રોડ પર આવેલા અવિઘ્ન પાર્ક બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી. તેમણે કહ્યું કે, ફાયરબ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, તેમણે કહ્યું કે, શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.

Related posts

વડાપ્રધાન મોદીના હસ્તે બનાસકાંઠામાં બનાસ ડેરી સંકુલનુ લોકાર્પણ

aapnugujarat

આર્મીમાં ધોરણ 10 પાસ માટે આવી ભરતી, તમે પણ કરી શકો છો અરજી

aapnugujarat

યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને અંતિમ વિદાય અપાઈ

editor

Leave a Comment

UA-96247877-1