Aapnu Gujarat
મનોરંજન

મીરા રાજપૂતનો હોટ બિકની લૂક છવાયો

સોશિયલ મીડિયા સ્ટાર અને શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત હમેશા પોતના ફેશન લૂક થી ચર્ચામાં હોય છે. ત્યારે તાજેતરમાં પોતાના પરિવાર સાથે માલદીવ્સ વેકેશન માણી રહી છે ત્યારે મીરાએ પોતાના સોશિયલ મીડિયા પર માલદિવની તસ્વીરો શેર કરી હતી. જેમાં મીરાએ ગુલાબી બિકીનીમાં સમુદ્રની અંદર ડાઇવિંગ અને ક્લીન બ્લુ પાણીની અંદર સ્વિમિંગ કરતી નજરે પડે છે.જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

Related posts

मैं हॉरर फिल्म से दूर रहना चाहती हूं : कटरीना

aapnugujarat

પ્રભાસ તેમજ શ્રદ્ધા કપુરની ફિલ્મને લઇ ઉત્સુકતા

aapnugujarat

भरोसेमंद कलाकार होना मर्यादा की बात: जैकलीन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1