Aapnu Gujarat
મનોરંજન

મલાઈકાનો ” ફોયલ પેપર ” લૂક વાયરલ

બોલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા હાલમાં પોતાના લુક્સ અને સ્ટાઈલ ના અકારણે ચર્ચામાં છે. મલાઈકાએ હાલમાં જ પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તટે ગ્લેમરસ લુકમાં દેખાઈ રહી છે.સિલ્વર આઉટફીટસ માં મલાઈકા ખુબ જ સુંદર દેખાઈ રહી છે.આ બોલ્ડ લૂક હાલ ચર્ચાનો વિષય બન્યો છે. મલાઈકાની આ ફોટોસ ફેન્સને ખુબ પસંદ આવી રહી છે અને આ તસ્વીરો ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.પરંતુ આ તસ્વીરોમાં યુઝર્સે મલાઈકાને ટ્રોલ પણ કરી છે.

Related posts

રેસ-૩ સફળ રહી હોવા છતાં ડેઝી પાસે હાલમાં ફિલ્મ નથી

aapnugujarat

रणबीर बिलकुल अलग तरह के कलाकार है : अमिताभ

aapnugujarat

પ્રભાસ બન્યો મોસ્ટ હેન્ડસમ એશિયન મેન

editor

Leave a Comment

UA-96247877-1