Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રા આર્યસમાજ ખાતે યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા

  દેશમાં 21 જુન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ પહેલા ઘણા વષોઁથી અથઁ સમાજ શાખા દ્વારા યોગ શરુ કરાવી લોકોને નિરોગી અને તંદુરસ્ત રહેવા યોગ માટેની સલાહ અને યોગ શિખવવામાં આવતા હતા. ત્યારે આજે સમગ્ર વિશ્વમાં ભાગના નાગરીકો યોગને પોતાના જીવનમાં મહત્વપુણઁ હીસ્સો ગણે છે. ત્યારે ધ્રાંગધ્રા આયઁસમાજ મંદિર ખાતે યોગ સંવાદનો કાયઁક્રમ યોજાયો હતો જેમા યોગના લીધે થતા કેટલાક કાયદાની સમજણ સાથે યોગના પ્રકારો દશાઁવી યોગથી તમામ રોગ તથા શારીરીક બિમારીની દવા તરીકે યોગ ગણાવ્યા હતા આ કાયઁક્રમમા ગુજરાત રાજ્ય યોગ બોડઁના ચેરમેન સહિત સ્થાનિક આગેવાનો તથા આયઁસમાજના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અંકલેશ્વરથી ગુમ થયેલ બે સગીર બાળકીઓને શોધી સરાહનીય કામ કરતી વિરમગામ ટાઉન પોલીસ

aapnugujarat

ભાજપ પ્રદેશ સંગઠનનું નવું માળખું જાહેર

editor

ગુજરાત : બીજા ચરણમાં ૬૮.૭૦ ટકા મતદાન, હજુય ભારે સસ્પેન્સ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1