Aapnu Gujarat
National

મધ્યપ્રદેશ પાણીમાં ગરકાવ, વરસાદે મચાવી તબાહી

દેશના ઘણા ભાગોમાં વરસાદે તબાહી મચાવી છે.આ વરસાદને કારણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, અને હિમાચલમાં કહેર મચાવ્યો છે.પરંતુ સૌથી ખરાબ પરિસ્થિતિ મધ્યપ્રદેશની છે.અહીની પરિસ્થિતિ વધારે વણસી રહી છે.નદીઓ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.આ ભયાનક પૂરે શહેરોના શહેરો તબાહ કરી નાખ્યા છે.વાયુસેના, એસઆરડીએફ ટીમ, એનડીઆરએફ દ્વારા બચાવ કામગીરી કામગીરી કરી રહ્યા છે.૩૦ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે.મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એ મદદ ની જાહેરાત કરી છે.પૂરમાં મૃત્યુ પામનાર ના પરિવારને ૪-૪ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે

Related posts

CM કેજરીવાલના હસ્તે સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન

editor

૨૦૧૯-૨૦માં દેશના ધનાઢ્ય પરિવારોએ ૧૨,૦૦૦ કરોડનું દાન આપ્યુ

editor

ગામડામાં કોરોના ફેલાયો તો રોકવો મુશ્કેલ બનશે : મોદી

editor

Leave a Comment

UA-96247877-1