Aapnu Gujarat
ગુજરાત

‘નીરજ’ નામના વ્યક્તિને 501નુ પેટ્રોલ ફ્રી અપાશે

ટોક્યો ઓલિમ્પિકમાં ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે.ત્યારે ભાલા ફેંકમાં ભારતીય ખેલાડી નિરજ ચોપરાએ દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો.દેશ પ્રથમ ગોલ્ડ મેળવતા હરખે હરખાઈ ગયું છે.ગોલ્ડ જીતીને દેશ નું ગૌરવ વધાર્યું છે ત્યારે દેશનું ગૌરવ વધારનાર નીરજના ગોલ્ડ મેળવવાની ખુશીમાં નેત્રંગમાં આવેલ એસ.પી પેટ્રોલપંપ પર પંપ માલિક દ્વારા ઉજવણી ના ભાગ રૂપે વિસ્તારના કોઈ પણ નીરજ નામના વ્યક્તિને ૫૦૧નું મફત પેટ્રોલ આપવાની જાહેરાત કરી છે.આ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.આ જાહેરાતનો લાભ સોમવારે સાંજે 5 વાગ્યા સુધી લઈ શકાશે.આ વાત ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.

Related posts

પાટીદારોને અનામત આપવા માટે કોંગ્રેસ બિલ લાવશે : હાર્દિક પટેલ

aapnugujarat

ભારત બંધના એલાનને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોનું સમર્થન

editor

કુટુંબ નિયોજન માટેની તમામ સુવિધાઓ વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1