Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદના આ કેફેમાં રોબો શેફ બનાવશે વિવિધ વાનગીઓ

અમદાવાદમાં સાયન્સ સીટી નવા રૂપ માં ખુલ્લી મુકવામાં આવી છે.ત્યારે વિઝીટર માટે ત્રણ આકર્ષણ તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં અક્વારિક ગેલેરી,નેચર પાર્ક અને રોબોટ ગેલેરી આકર્ષણ રૂપમાં તૈયાર કરવામાં આવ્યો છે.આ સાયન્સ સીટીમા રોબર્ટ ગેલેરી આવી છે. ૧૧ હજારમાં સ્કેવરમાં આ ગેલેરી બનાવામાં અવી છે.આ રોબોટિક ગેલેરીમાં અત્યાધુનિક રોબોટિક ટેકનોલોજી જોવા મળશે. રોબોટ ગેલેરીની મુલાકાત રોબોટ કેફે વગર અધુરી છે.આ આખું કેફે રોબર્ટ દ્વારા ચાલવામાં આવી રહ્યું છે.દિલચસ્પ વાત એ છે કે, આ કેફેમાં તૈયાર થતું ફૂડ રોબોટ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે.ઢોસા, સમોસા, પાસ્તા, નુડલ્સ જેવી ડીશ તૈયાર કરવામાં આવે છે.અને આ ફૂડ ૩ રોબોટ દ્વારા સર્વ કરવામાં આવે છે.

Related posts

કાંકરેજ તાલુકામાં ગરીબ પરિવારને થરા જલારામ મંદીર સેવા ટ્રસ્ટ દ્રારા ટિફિન પહોંચાઙવામા આવી

aapnugujarat

જાંબુઘોડામા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓની નિયુક્તિ કરાઈ

editor

અમદાવાદમાં રહેતા યુવકે 17 રાજ્યોમાં લોકો સાથે કરી કરોડોની ઠગાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1