Aapnu Gujarat
મનોરંજન

પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને વેપારી રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મોની શૂટિંગના મામલે ધરપકડ કરવામાં આવી છે. રાજ કુંદ્રાને ક્રાઇમ બ્રાંચે અશ્લીલ ફિલ્મો બનાવવા ઉપરાંત કેટલીક એપ દ્વારા તેને જાહેર કરવા મામલે ધરપકડ કરવામાં આવી છે.ધરપકડ પહેલા મુંબઇ ક્રાઇમ બ્રાંચે કલાકો સુધી તેની પૂછપરછ પણ કરી હતી. રાજ કુંદ્રા સામે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મળતી જાણકારી મુજબ મેડીકલ તપાસ બાદ રાજ કુંદ્રાને કોર્ટ સમક્ષ હાજર કરાશે.

Related posts

ખુબ ઓછી ફિલ્મો છતાં પણ મલાઇકા ન્યુજમેકર્સ તરીકે છે

aapnugujarat

મરતે દમ તક એક્ટિંગ કરવા ઇચ્છું છું : કરીના કપૂર

aapnugujarat

સંજય દત્તને લઇ અબ્બાસ મસ્તાન ફિલ્મ બનાવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1