Aapnu Gujarat
રાષ્ટ્રીય

સરકાર ખેડૂતો સાથે વાતચીત કરી લે….નહીં તો દેશમાં યુદ્ધ થશે : ટિકૈત

રામપુર પહોંચેલા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતોના હાલચાલ પુછવા માટે આવ્યા છે. વરસાદ નથી પડી રહ્યો. અમે ડિઝલને લઈને આંદોલન કરી રહ્યા છીએ તો સરકાર કહી રહી છે કે મોંઘવારીથી તમારો શું મતલબ છે? ડીઝલ ખરીદી રહ્યા છે. જાેઈએ સરકાર સબ્સિડી આપશે છે કે નહીં. ખેડૂત પોતાના ખિસ્સામાંથી ખરીદી કરી રહ્યા છે. શેરડીની ખરીદી નથી થઈ રહી. તરાઈ વાળી બેલ્ટને નુકસાન થઈ રહ્યું છે. હાલત એ છે કે દેશમાં ખેડૂતોને નુકસાન છે. ટિકૈતે કહ્યું કે સરકાર જે કાયદો લાવી છે. તેનાથી વધુ નુકસાન થશે. રાકેશ ટિકૈતે વધુમાં જણાવ્યું કે સરકાર કાયદા પરત લે અને ખેડૂતો સાથે બેસીને વાત કરે. નહીં તો આંદોલન ચાલુ રહેશે. અમે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છીએ માટે સરકાર અમારૂ નથી સાંભળી રહી. ક્રાંતિકારી રીતે આંદોલન કરીશું તો જ સરકાર સાંભળશે. જે અમે કરવા નથી માંગતા અમે શાંતિના પુજારી છીએ.

Related posts

દેશમાં કોરોનાના કારણે યુધ્ધ જેવી સ્થિતિ : શિવસેના

editor

બજેટમાં મુસ્લિમ મહિલાને ખુશ કરવાનાં તમામ પ્રયાસ

aapnugujarat

ત્રાસવાદ સામે લડાઇ કોઇ પંથની સામે નથી : સ્લામિક હેરિટેજ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1