Aapnu Gujarat
ગુજરાત

બોટાદ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

ઉમેશ ગોરાહવા , બોટાદ

બોટાદ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિ,જિલ્લા તકેદારી અને મોનીટરીંગ સમિતિ, મેન્યુઅલ સ્કેવેન્ઝર્સ શહેરી અને ગ્રામ્ય જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઇ.
આ બેઠકમાં અધ્યક્ષએ તમામ વિભાગના અધિકારીશ્રીઓને છેવાડાના લોકો સુધી પહોંચી અનુ.જાતિના વધુમાં વધુ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ મળે અને જોગવાઇ સામે ચાલુ વર્ષે ૧૦૦ ટકા ભૌતિક અને નાણાંકીય લક્ષ્યાંક સિધ્ધ થાય તેવા પ્રયત્નો અત્યારથી જ કરવા અનુરોધ કર્યો હતો.આ બેઠકમાં પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમિત જોશી સહિતના અધિકારીઓ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારી ઓ ઉપસ્થિત રહયા હતા.

Related posts

पश्चिम और पूर्व के क्षेत्रों में दस नये पार्क बनाये जायेंगे

aapnugujarat

बम मिलने के प्रकरण में क्राइम ब्रांच ने मां-पुत्र की गिरफ्तार की

aapnugujarat

PM मोदी दो दिवसीय गुजरात दौरे पर आएंगे

editor

Leave a Comment

UA-96247877-1