Aapnu Gujarat
રમતગમત

પૂનમ પાંડેએ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ અંગે વિવાદિત નિવેદન આપ્યું

અભિનેત્રી પૂનમ પાંડે એ બોલિવૂડની હોટ બ્યુટીઝમાંની એક છે. તેના બોલ્ડ ફોટા અને વીડિયોને કારણે તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. હકીકતમાં, ભૂતકાળમાં, પૂનમ પાંડે પતિ સેમ બોમ્બે સાથે ટીવી ઇન્ડસ્ટ્રીના સ્પોટ બોય સાથે મહામારી દરમિયાન કિટ વહેંચતી નજરે પડી હતી.
આ દરમિયાન મીડિયાકર્મીઓએ પૂનમ પાંડેની ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પર સવાલ ઉઠાવ્યા હતા. આ અંગે પૂનમ પાંડેએ કહ્યું- ‘ક્રિકેટ ચાલુ છે? શું લોકો ક્રિકેટ રમે છે? અને જાે આવું થઈ રહ્યું છે તો શું મારે ફરીથી કહેવું જાેઈએ કે જાે આ વખતે ભારત જીતે છે તો હું સ્ટ્રિપ થવાની વાત કહું? મને આ અંગે વધારે જાણકારી નથી. હું ઘરે પરત જઇશ. હું ચેક કરીશ અન અને જાે સંભવ હશે તો વિવાદ અંગે વિચારીશ.
પૂનમ પાંડેના આ નિવેદન પછી પતિ સેમે કહ્યું- ‘શું હું મારા કપડાં ઉતારી શકું?’ આના પર પૂનમ પાંડેએ મજાકમાં કહ્યું- ‘તમે તમારા કપડાં ઉતારવા માંગો છો? ભારત હારી જશે ના કરીશ.
અગાઉ પૂનમ પાંડેએ ૨૦૧૧ ની ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો તો ભારતીય ક્રિકેટ ટીમ માટે કપડાં ઉતારવાનું વચન આપ્યું હતું. ભારતે વર્લ્ડ કપ જીત્યો પણ પૂનમ પાંડેએ જનતાની મંજૂરી ન મળતાં પોતાનું વચન પૂરું કર્યું ન હતું. આ પછી પૂનમે કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ તેમને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. જાેકે, પૂનમ પાંડેએ તેના મોબાઈલ એપ પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તે રાત્રે વાનખેડે સ્ટેડિયમ પર કપડા પહેરતી જાેવા મળી હતી.

Related posts

કુંબલેથી ડરતા હતા ભારતીય ખેલાડીઓ, કોહલીએ કરી હતી ફરિયાદ

aapnugujarat

Virgil van Dijk wons UEFA Player of the Year Award

aapnugujarat

England Tour के लिए पाकिस्तान टीम का ऐलान

editor

Leave a Comment

UA-96247877-1