Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારત કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ્દ નહિ કરે ત્યાં સુધી વાતચીત નહીં : ઈમરાન ખાન

પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને એકવાર ફરી પોતાનો કાશ્મીર રાગ ગાવાનું શરૂ કરી દીધુ છે. જો કે પાકિસ્તાન કાશ્મીર રાગ ગાવાની એક પણ તક છોડતુ નથી. જણાવી દઇએ કે, ફરી એકવાર આ ધૂન પાકિસ્તાનનાં વડાપ્રધાને વગાડ્યું છે. ઇમરાન ખાને કહ્યું છે કે જ્યાં સુધી ભારતીય સરકાર જમ્મુ-કાશ્મીરનાં વિશેષ દરજ્જાને રદ કરવાનો પોતાનો નિર્ણય પાછો ખેંચશે નહીં ત્યાં સુધી તેમનો દેશ ભારત સાથે વાતચીત કરશે નહીં. પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને એકવાર ફરી કાશ્મીર રાગ ગાતા કહ્યું છે કે, જ્યાં સુધી નવી દિલ્હી જમ્મુ-કાશ્મીરનાં વિશેષ દરજ્જાને રદ કરવાનો પોતાનો નિર્ણય પાછો ખેંચશે નહીં ત્યાં સુધી તેમનો દેશ ભારત સાથે વાતચીત કરશે નહીં. ૫ ઓગસ્ટ, ૨૦૧૯ નાં રોજ ભારતે કલમ ૩૭૦ ની મોટાભાગની જોગવાઈઓને રદ કરી, જે જમ્મુ-કાશ્મીરનાં વિશેષ દરજ્જા સાથે જોડાયેલી હતી. ઈમરાન ખાને કહ્યું, “જ્યાં સુધી ભારત ૫ ઓગસ્ટનાં નિર્ણયને પાછો નહીં ખેંચે, પાકિસ્તાનની સરકાર કોઈ પણ કિંમતે ભારત સાથે વાટાઘાટો કરશે નહીં.”

Related posts

दिल्ली सरकार भ्रष्ट कर्मचारियों और अधिकारियों की करेगी जबरन छुट्टी..!

aapnugujarat

ઉત્તર ભારત ઠંડુગાર : ટ્રેન તેમજ વિમાની સેવા ઠપ

aapnugujarat

योगी आदित्यनाथ आईएस की हिट लिस्ट में टोप पर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1