Aapnu Gujarat

Tag : Sanjana Sanghi

મનોરંજન

સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચારાના ટ્રેલરે રચ્યો ઇતિહાસ, ફિલ્મના ટ્રેલરને 5.5 મિલિયન લાઇક્સ

editor
સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર 6 જુલાઈના રિલીઝ થયું હતું અને ફેન્સે આ ટ્રેલરને ખૂબ જ પ્રેમ આપ્યો છે. અને મહત્વનું તો એ છે કે, 24 કલાકથી પણ ઓછા સમયમાં આ ટ્રેલર યુટ્યુબ પર સૌથી વધુ લાઇક્સ મેળવનાર ટ્રેલર બની ગયું છે. અને ઇતિહાસ રચી દીધો છે. હોલિવૂડ......

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ “દિલ બેચારા”નું ટ્રેલર રિલીઝ, ફેન્સ થયા ઈમોશનલ

editor
સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મમાં લીડ એકટ્રેસ સંજના સાંઘી છે. પહેલાં આ ફિલ્મ ‘કીઝી ઔર મૈની’ના નામથી બનાવવામાં આવી હતી. જોકે, ફેબ્રુઆરી 2019માં ફિલ્મનું નામ બદલવામાં આવ્યું હતું અને ‘દિલ બેચારા’ રાખવામાં આવ્યું. 2 મિનિટ અને 43 સેકેન્ડનું આ ટ્રેલર એક......
UA-96247877-1