Aapnu Gujarat

Tag : Mumbai

રાષ્ટ્રીય

મુંબઈમાં ગઈકાલ રાતથી ભારે વરસાદ, દુકાન-ઓફિસો બંધ રાખવાનો આદેશ

editor
મુંબઈમાં ગઈ કાલ રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે જેને કારણે ઘણાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કિંગ સર્કલના રસ્તા પર અંદાજે 2 ફૂટ સુધીનું પાણી ભરાઈ ગયું છે. આ સિવાય હિંદમાતા, સાયન, માટુંગામાં પણ પાણી ભરાઈ ગયા છે. બૃહન્મુંબઈ નગર નિગમ પ્રમાણે શહેરમાં છેલ્લાં 10 કલાકમાં 230 મિમી......
UA-96247877-1