Aapnu Gujarat

Month : March 2024

ગુજરાત

મહુવા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંના ભાવમાં તેજી

aapnugujarat
ખાતે આવેલું મહુવા માર્કેટ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. ૨૦ માર્ચના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીઓની આવક નોંધાઈ હતી. મહુવા માર્કેટ યાર્ડ ખાતે એરંડા, જુવાર, બાજરી, શીંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી, નાળિયેર સહિતના પાકની આવક નોંધાઈ......
આંતરરાષ્ટ્રીય સમાચાર

જ્યોર્જિયામાં હાઈવે પર કારની ટક્કર વાગતા ૩૬ વર્ષના ગુજરાતી યુવકનું મોત

aapnugujarat
અમેરિકામાં કારની ટક્કરે ૩૬ વર્ષના એક ગુજરાતી યુવકનું કરૂણ મોત થયું છે, ૦૯ માર્ચના રોજ શનિવારે બનેલી આ ઘટનામાં પોલીસ દ્વારા દસ દિવસ બાદ મૃતકની ઓળખ જાહેર કરવામાં આવી છે. જ્યોર્જિયાના ડગ્લાસવિલેમાં બનેલી આ ઘટનામાં મોડી સાંજે ફોક્સવેગર પસાટ કારની ટક્કરે ક્રિશ્ના પટેલ નામના એક ગુજરાતી યુવકનું મોત થયું હતું.......
રાષ્ટ્રીય

સાસુ-સસરાની માનસિક શાંતિ માટે પુત્રવધૂને બેઘર ન કરી શકાય : BOMBAY HIGH COURT

aapnugujarat
બોમ્બે હાઈકોર્ટે એક ટીપ્પણીમાં જણાવ્યું હતું કે સ્ત્રીને માત્ર તેના વૃદ્ધ સાસુ સસરાની માનસિક શાંતિ જાળવવા માટે તેના વૈવાહિક ઘરમાંથી કાઢી મુકી શકાતી નથી અથવા ઘરવિહોણી કરી શકાતી નથી. જસ્ટિસ સંદીપ માર્નેની બેંચ એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના......
રાષ્ટ્રીય

રાજકીય પક્ષોના ગેરકાયદેસર પોસ્ટર, બેનરો તાત્કાલિક હટાવો : ચૂંટણી પંચ

aapnugujarat
  ચૂંટણી પંચ સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ને ધ્યાનમાં રાખીને આદર્શ આચાર સંહિતા લાગુ કરવા માટે સતત સૂચનાઓ જારી કરી રહ્યું છે. દરમિયાન, બુધવારે (૨૦ માર્ચ), ચૂંટણી પંચે ૨૪ કલાકની અંદર મતદારોને આકર્ષવા માટે લગાવવામાં આવેલા તમામ પક્ષોના હોર્ડિંગ્સ, બેનરો અને પોસ્ટરોને દૂર કરવાનો આદેશ આપ્યો છે. કડક પગલાં લેતા,......
ગુજરાત

મોરબી બ્રિજ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યાં

aapnugujarat
મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં છેલ્લા ૪૦૦ જેટલા દિવસથી જેલવાસ ભોગવી રહેલા આરોપી જયસુખ પટેલને અંતે જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે. ૪૦૦ દિવસ જેટલા સમયથી જેલમાં હતા અને બહાર આવવા હવાતિયા મારી રહયા હતા.તેઓ અનેક કોર્ટમાં અરજી પણ કરી ચુક્યા હતા. અંતે તેમને આજે સુપ્રીમ......
રાષ્ટ્રીય

અમારી પાસે પોસ્ટર છાપવાના પણ પૈસા નથી : CONGRESS

aapnugujarat
લોકસભા ચૂંટણી માટે ચાલી રહેલી રાજકીય લડાઈ વચ્ચે કોંગ્રેસે ગુરુવારે બેંક ખાતા ફ્રીઝ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું. ખડગેએ કહ્યું કે અમારા એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. ખાતા ફ્રીઝ કરવા એ......
રાષ્ટ્રીય

EDએ કેજરીવાલની કરી ધરપકડ

aapnugujarat
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે ગુરુવારે દિલ્હી એક્સાઇઝ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. CBI તપાસ સીએમ કેજરીવાલની ધરપકડનું કારણ બની. જોકે આ મામલે સીબીઆઈએ પહેલા જ મનીષ સિસોદિયા અને દારૂની કંપનીઓ અને તેમના માલિકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. કેસને સમજવા અને સમજાવવા માટે, ભ્રષ્ટાચાર નિવારણને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ......
આંતરરાષ્ટ્રીય સમાચાર

H-1B વિઝાનું રજીસ્ટ્રેશન ટૂંક સમયમાં થશે બંધ

aapnugujarat
અમેરિકાના H-1B વિઝાની નોંધણી ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે. અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS)એ એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી છે. USCISએ કહ્યું કે નાણાકીય વર્ષ 2025 માટે H-1B વિઝાની પ્રારંભિક રજીસ્ટ્રેશનની તારીખ 22 માર્ચે સમાપ્ત થઈ રહી છે. અમેરિકામાં કામ કરતા વિદેશી નાગરિકોને H-1B વિઝાની......
બિઝનેસ

31 માર્ચે રવિવાર હોવા છતાં ખુલ્લી રહેશે બેંક, આરબીઆઈ એ જાહેર કરી માર્ગદર્શિકા

aapnugujarat
ભારતીય રિઝર્વ બેંકે (RBI) દેશની તમામ બેંકોને સૂચના આપી છે કે, આગામી 31 માર્ચના રોજ રવિવાર હોવા છતાં, તેઓ તેમની કેટલીક શાખાઓ ખુલ્લી રાખે. ખાસ કરીને 31મી માર્ચે ખુલ્લી રહેનારી આ તમામ શાખાઓ તે દિવસે માત્ર સરકારી કામકાજ કરશે. જો કે 31 માર્ચ નાણાકીય વર્ષ 2023-2024નો છેલ્લો દિવસ છે. તેથી......
બિઝનેસ

વિશ્વના ધનકુબેરોની યાદીમાં ઉથલપાથલ યથાવત : અદાણી 16માં ક્રમે સરક્યા

aapnugujarat
ધનકુબેરોની યાદીમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી અમીર વ્યક્તિનો તાજ ગુમાવ્યા બાદ બીજા ક્રમે આવી ગયા છે. એમેઝોનના ભૂતપૂર્વ સીઈઓ અને એક સમયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસે ફરી આ સ્થાન હાંસલ કર્યું છે. નજીકના સમયમાં અમીરોની યાદીમાં ટોચના સ્થાને ત્રણ મોટા ફેરફારો થયા......
UA-96247877-1