Aapnu Gujarat

Category : રાષ્ટ્રીય

રાષ્ટ્રીય

EVM ને સુપ્રીમ કોર્ટની ક્લીન ચિટ…બેલેટ પેપરથી મતદાન નહીં થાય

aapnugujarat
 VVPAT વેરિફિકેશનની માંગ કરતી તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી હતી. બેલેટ પેપરની માંગણી કરતી અરજી પણ ફગાવી દેવામાં આવી છે. કોર્ટના આ નિર્ણયથી VVPAT સ્લિપ સાથે EVM દ્વારા પડેલા મતોના 100% મેચિંગની માંગને ફટકો પડ્યો છે. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે સર્વસંમતિથી આ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે......
રાષ્ટ્રીય

ભારતે માનવાધિકાર અંગેના US રિપોર્ટને ‘સંપૂર્ણ રીતે ભેદભાવપૂર્ણ’ ગણાવ્યો

aapnugujarat
ભારતે માનવાધિકારના કથિત ઉલ્લંઘન અંગે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના તાજેતરના અહેવાલને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. અમેરિકાએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે મણિપુર અને જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘન થયું છે. ભારત સરકારે આ અહેવાલને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકી વિદેશ વિભાગનો આ દસ્તાવેજ પક્ષપાતી છે. આ પણ ભારત પ્રત્યેની તેમની નબળી......
રાષ્ટ્રીય

અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન ૧૫મી એપ્રિલથી શરૂ કરાશે

aapnugujarat
અમરનાથ યાત્રાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ વર્ષે અમરનાથ યાત્રા ૨૯ જૂનથી શરૂ થશે. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન ૧૫મી એપ્રિલ એટલે કે સોમવારથી શરૂ થશે. આ યાત્રા ૧૯મી ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના રોજ સમાપ્ત થશે એટલે કે તે ૪૫ દિવસની હશે. કોઈપણ ભક્ત જે......
રાષ્ટ્રીય

જયપુર-બિકાનેર હાઈવે પર અકસ્માત : સાત લોકોનાં મોત

aapnugujarat
રાજસ્થાનના સીકર જિલ્લામાં આજે મોટી દુર્ઘટના થઈ ગઈ છે. અહીં જયપુર-બીકાનેર નેશનલ હાઈવે પર એક કાર આગળ જઈ રહેલા ટ્રકમાં ઘુસી ગઈ હતી. તેનાથી બંને વાહનોમાં જબરદસ્ત આગ લાગી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું. તેનાથી બંને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. તેમાં સવાર સાત......
રાષ્ટ્રીય

રામદેવના કારનામા સામે સરકારે આંખ મિંચામણા કર્યા, તેથી પતંજલિની હિંમત વધી ગઈ

aapnugujarat
યોગગુરુ તરીકે ઓળખાતા રામદેવ હવે દેશના મોટા બિઝનેસમેન પણ છે અને રાજકારણીઓ સાથે વર્ષોથી સારો એવો ઘરોબો ધરાવે છે. તાજેતરમાં રામદેવ વિવાદમાં છે કારણ કે સુપ્રીમ કોર્ટમાંથી તેમને વારંવાર ફટકાર પડી રહી છે. સુપ્રીમ કોર્ટ એટલા માટે ગુસ્સે છે કારણ કે રામદેવની કંપની પતંજલિએ બોગસ દવાઓ વિશે ભ્રામક જાહેરખબરો આપી......
રાષ્ટ્રીય

૨૦૨૪ની લોકસભા ચૂંટણી બે વિચારધારાઓ વચ્ચેની લડાઈ : RAHUL GANDHI

aapnugujarat
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર ભાજપ દ્વારા વારંવાર ’મુસ્લિમ લીગની છાપ’ના પ્રહાર વચ્ચે હવે આજે રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ઈતિહાસ સાક્ષી છે કે, કોણે દેશને વિભાજિત કરનારી શક્તિ સાથે હાથ મિલાવ્યો છે. રાજકીય મંચ પર જૂઠ બોલવાથી ઈતિહાસ નથી બદલાતો. રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં કહ્યું કે, ૨૦૨૪ની......
રાષ્ટ્રીય

ભાજપે રીલીઝ કર્યુ ‘નમો’ની રાષ્ટ્ર લાગણીને પ્રતિબિંબિત કરતું ગીત

aapnugujarat
લોકસભા ચૂંટણી ખૂબ જ નજીકમાં છે, ત્યારે ભાજપે તેનું થીમ સોન્ગ રીલીઝ કર્યુ છે.ભાજપે રીલીઝ કરેલા આ ગીતમાં સમગ્ર રાષ્ટ્રની લાગણી પ્રતિબિંબિત થતી જોવા મળી રહી છે. આ ગીતમાં દેશના દરેક ખૂણેથી, વિવિધ પૃષ્ઠભૂમિના લોકો, દરેક ભાષામાં બોલતા એકસાથે એક વાત કરતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે......
રાષ્ટ્રીય

રોડ એક્સીડેન્ટમાં ઘાયલોને મળશે ૧.૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર

aapnugujarat
જરા વિચારો, તમે રસ્તા પર જઈ રહ્યા છો અને અચાનક તમે કોઈ ઘાયલ અથવા ઈજાગ્રસ્ત વ્યક્તિને જોશો, જેની આસપાસ ભીડ એકઠી થઈ ગઈ છે પરંતુ કોઈ તેની મદદ કરી રહ્યું નથી. જો તમે પણ મદદ કરવામાં સંકોચ અનુભવો છો, એ વિચારીને કે જો હોસ્પિટલમાં લઈ જવામાં આવે તો સારવારનો ખર્ચ......
રાષ્ટ્રીય

સંબલપુરમાં ધર્મેન્દ્ર પ્રધાનના રોડ શોમાં લોકો ઉમટી પડ્યા

aapnugujarat
ઓડિશાના સંબલપુર સંસદીય ક્ષેત્રથી ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ધર્મેન્દ્ર પ્રધાન ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. સંબલપુર સંસદીય ક્ષેત્રમાં આવતા કુચિંડામાં ધર્મેન્દ્ર પ્રધાનનો આજે મેગા રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો ઉમટ્યા હતા. રોડ શો દરમિયાન......
રાષ્ટ્રીય

ઉત્તર ભારતના રાજ્યોમાં ઉનાળાનો તાપ આગ વરસાવી રહ્યો છે

aapnugujarat
દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાય રાજ્યોમાં હાલ ઉનાળાનો તાપ આગ વરસાવી રહ્યો છે પરંતુ, પૂર્વ ભારતમાંથી કંઈક વિચિત્ર તસવીર સામે આવી છે.. જી હાં, પશ્ચિમ બંગાળ સહિત પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની સાથે વાવાઝોડાએ હાહાકાર મચાવી દીધો છે. પશ્ચિમ બંગાળ, આસામ અને મણીપુર સહિતના રાજ્યોમાં ચક્રવાત અને વાવાઝોડાના કારણે લાખો-કરોડો......
UA-96247877-1