Aapnu Gujarat

Category : મનોરંજન

મનોરંજન

દીપિકા ૨૦૨૪માં હોલિવૂડ પર પણ કરી શકે છે કબજો

aapnugujarat
દીપિકા પાદુકોણ આ દિવસોમાં ફાઈટર માટે ચર્ચામાં આવેલી છે. ૨૫ જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થનારી આ ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ફાઈટરની ચર્ચા વચ્ચે દીપિકાના આગામી પ્રોજેક્ટ પર એક મોટો ખુલાસો થયો છે. ખરેખર આ તેના હોલીવુડ પ્રોજેક્ટ પર છે. મળતા રિપોર્ટ્‌સ અનુસાર દીપિકાને હોલિવૂડની વેબ સિરીઝ......
મનોરંજન

નીલ નીતિન મુકેશે ૧૩ વર્ષમાં આપી સતત ૧૧ ફ્લોપ ફિલ્મો

aapnugujarat
અભિનેતા નીલ નીતિન મુકેશને અભિનય ભલે વારસામાં ન મળ્યો હોય, પરંતુ તેનું બાળપણથી જ બોલિવૂડ કલાકારો સાથે મળવાનું રહ્યું છે. નીલ નીતિન મુકેશે બાળ કલાકાર તરીકે વર્ષ ૧૯૮૮માં ફિલ્મ ‘વિજય’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં નીલ નીતિન મુકેશે રાજેશ ખન્ના, ઋષિ કપૂર, અનિલ કપૂર અને હેમા માલિની જેવા દિગ્ગજ કલાકારો......
મનોરંજન

પ્રભાસની પાછલી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી

aapnugujarat
વર્ષ ૨૦૨૩માં ઘણા સુપરસ્ટાર્સે તેમની ફિલ્મો સાથે મોટા પડદા પર જોરદાર કમબેક કર્યું. આ યાદીમાં શાહરૂખ ખાનથી લઈને સની દેઓલ જેવા સ્ટાર્સ સામેલ છે. પરંતુ એક એવો સુપરસ્ટાર છે જેણે પોતાની એક ફિલ્મથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. તેનું નામ પ્રભાસ છે. તેની ફિલ્મ ‘સાલાર’ બોક્સ ઓફિસ પર......
મનોરંજન

ડિસ્કો ડાન્સર ૧૦૦ કરોડની કમાણી કરી શકે તેવો વિશ્વાસ જ ન હતો

aapnugujarat
ડિસ્કો ડાન્સર એ પ્રથમ ભારતીય ફિલ્મ હતી જેમણે વિશ્વભરમાં રૂ. ૧૦૦ કરોડનું કલેક્શન કર્યું હતું. આ આંકડો જોઈને ફિલ્મના લીડ એક્ટર મિથુન ચક્રવર્તી પણ ચોંકી ગયા હતા. મિથુનને વિશ્વાસ ન હતો કે તેની ફિલ્મે આટલી કમાણી કરી છે. મિથુને કહ્યું કે આજના સમયમાં ૧૦૦ કરોડની કમાણી કરતી ફિલ્મોને ફ્લોપ માનવામાં......
મનોરંજન

ગાયત્રી જોશીએ શાહરૂખ ખાન સાથે કર્યું હતું ડેબ્યૂ

aapnugujarat
ગાયત્રી જોશી હિન્દી સિનેમાના ઈતિહાસની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે એવી કેટલીક અભિનેત્રીઓમાંની એક છે જેને ભારતીય દર્શકો હજુ પણ મિસ કરે છે. તેની પાછળનું કારણ એ છે કે તેણે પોતાની પહેલી ફિલ્મ ’સ્વદેસ’માં પોતાના અભિનયથી બધાનું દિલ જીતી લીધું હતું. આશુતોષ ગોવારીકરની ’સ્વદેસ’માં એક ક્ષણ માટે પણ એવું......
મનોરંજન

અનુષ્કા-વિરાટે લંડનમાં ઉજવી છઠ્ઠી વેડિંગ એનિવર્સરી

aapnugujarat
બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીએ 11 ડિસેમ્બરે પોતાની છઠ્ઠી એનિવર્સરી ઉજવી છે. એનિવર્સરીના દિવસે કપલે કોઈ પોસ્ટ ના કરી. ફેન્સ આખો દિવસ તેમની પોસ્ટની રાહ જોતા રહ્યા પરંતુ દિવસના અંતે નિરાશ થવું પડ્યું. જોકે, બીજા દિવસની સવાર અનુષ્કા-વિરાટની પોસ્ટ સાથે થઈ. અનુષ્કા શર્માએ એનિવર્સરી સેલિબ્રેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ......
મનોરંજન

મને નથી લાગતું કે તમે મને રાજકારણમાં જોશો : પરિણીતી

aapnugujarat
બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડાએ આ વર્ષે સપ્ટેમ્બરમાં AAPના નેતા રાઘવ ચડ્‌ઢા સાથે ડ્રીમ વેડિંગ કર્યા હતા. આ કપલ અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતું રહે છે. તાજેતરમાં એક વાતચીત દરમિયાન જ્યારે પરિણીતીને લગ્ન બાદ રાજકારણમાં આવવાની શક્યતા વિશે પૂછવામાં આવ્યું તો અભિનેત્રીએ રસપ્રદ જવાબ આપ્યો. તેણે લગ્ન......
મનોરંજન

મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષા સમીક્ષા કરી

aapnugujarat
સોશિયલ મીડિયા પર ધમકીભરી પોસ્ટ સામે આવ્યા બાદ મુંબઈ પોલીસે ફરી એકવાર અભિનેતા સલમાન ખાનની સુરક્ષાની સમીક્ષા કરી છે. મુંબઈ પોલીસ દ્વારા સલમાનને પહેલેથી જ વાય પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધમકીઓ બાદ તેને વાય પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી. રવિવારે ફેસબુક પર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ......
મનોરંજન

પ્રીતિ ઝિંટાએ બાંદ્રામાં ખરીદ્યો કરોડોનો આલીશાન ફ્લેટ

aapnugujarat
બૉલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ કોઈને કોઈ કારણોસર તે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં સમાચાર છે કે પ્રીતિ ઝિન્ટાએ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં કરોડો રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો છે. તમને જણાવી દઈએ કે પ્રીતિ ઝિન્ટા પોતાની પર્સનલ લાઈફને લઈને અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. હાલમાં તેણે બાંદ્રામાં......
મનોરંજન

શ્રી દેવી જ નહીં, ઘણી એક્ટ્રેસ ફોલો કરી ચુકી છે ક્રેશ ડાયટ

aapnugujarat
શ્રીદેવીએ ૧૯૭૯માં ’સોલવણ સાલ’થી હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી હતી. પરંતુ, એક્શન ફિલ્મ ’હિમ્મતવાલા’એ તેને ઓળખ આપી. આ ફિલ્મ પછી શ્રીદેવી મોટા પડદા પર એટલી હદે દબાઈ ગઈ કે, મોટા મોટા સુપરસ્ટાર્સનું સ્ટારડમ પણ તેની સામે ઝાંખા થવા લાગ્યા. શ્રીદેવીની છેલ્લી ફિલ્મ ૨૦૧૭માં રિલીઝ થયેલી ’મોમ’ હતી, જેમાં તે ફરી એકવાર......
UA-96247877-1