Aapnu Gujarat
ગુજરાત

મુખ્યમંત્રીશ્રીને  ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા ૮૦.૮ર લાખનો  ડિવીડન્ડ ચેક અર્પણ

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને આજે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા ર૦૧૪-૧૫ના નાણાંકીય વર્ષના ડિવીડન્ડ પેટે રૂ. ૮૦ લાખ ૮ર હજારનો ચેક કૃષિ મંત્રી શ્રી ચીમનભાઇ સાપરિયા, રાજ્યમંત્રી શ્રી વલ્લભભાઇ વઘાસીયા નિગમના અધ્યક્ષ શ્રી બાબુભાઇ જેબલીયા અને મેનેજિંગ ડિરેકટરશ્રી રંધાવાએ અર્પણ કર્યો હતો. ગુજરાત સરકારના આ સાહસની કુલ શેરમૂડી રૂ. ૮ કરોડ જેવી છે તેમાં રાજ્ય સરકારના ર૦૧૪-૧પના વર્ષના ડિવીડન્ડ પેટે રૂ. ૮૦ લાખનો ચેક આજે શ્રી વિજય રૂપાણીને નિગમ દ્વારા અર્પણ થયો હતો. અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, રાજ્યમાં કૃષિ ઉત્પાદનો,  કૃષિવિષયક પ્રવૃત્તિને વેગ આપીને કૃષિ દર ડબલ ડીઝીટમાં પહોચાડવામાં આ નિગમની સહાયક ભૂમિકા રહી છે.

Related posts

કાજલી માર્કેટીંગ યાર્ડમાં ચણાની મબલક આવકરાજ્ય સરકારની ગાઈડ લાઈન મુબજ ચણાની રૂા.૯૭૫ ના ટેકાના ભાવે ખરીદી

editor

નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધો- ૧ માં ૭૮૯૭ અને આંગણવાડીમાં ૩૪૭૪ ભૂલકાંઓનું નામાંકન : ધો- ૯ માં પણ ૪૦૦૬ વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ

aapnugujarat

अहमदाबाद शहर में दशहरा पर करोड़ों के फाफडा और जलेबी की बिक्री हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1