Aapnu Gujarat
ગુજરાત

મહિલા દિને નીકળ્યો મહિલા મોરચો

સાબરકાંઠાથી અમારા સંવાદદાતા દીગેશ કડિયા જણાવે છે કે,મહિલા દિને સાબરકાંઠા ક્લેક્ટર કચેરી ખાતે મહિલાનો મોરચો નીકળ્યો હતો. આશા વર્કર અને ફેસીલીટર બહેનોએ પોતાની પડતર માંગણીઓ અંગે સુત્રોચ્ચાર કર્યા હતા.અને મહિલાઓ કાળી પટ્ટી બાંધીને કલેકટર કચેરીએ પહોંચી હતી. લઘુતમ વેતન વધારા માટે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

Related posts

Political anxiety rises in Gujarat ahead of 4 seats Rajya Sabha polls

editor

નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો

editor

હથિયારના સોદાગરની મધ્યપ્રદેશથી ધરપકડ કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1