Aapnu Gujarat
ગુજરાત

ભાજપનો લહેરાશે વિજયી પરચમ

  ગુજરાતની 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી રવિવારે યોજાઇ હતી જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ભાજપે 6 મનપા બાદ જિલ્લા પંચાયતોમાં પણ પોતાની જીતનો ભગવો લહેરાવ્યો છે. કોંગ્રેસ તો સંપૂર્ણ પણે સાફ થતી દેખાઈ રહી છે. પરંતુ પરિણામનું ચિત્ર સાંજ સુધીમાં સંપૂર્ણ પણે સ્પષ્ટ થઈ જશે. જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગર પાલિકાઓની ચૂંટણીના પરિણામોમાં ભાજપ વિજયકૂચ તરફ વધી રહ્યું છે.

Related posts

મોટા સમાચાર: પાટીદાર આગેવાન નરેશ પટેલ આજે મીડિયાને કરશે સંબધોન, કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા

aapnugujarat

ગુજરાત કોલેજ ખાતે ૬ EVMસ્ના સીલ તુટેલા દેખાતાં હોબાળો

aapnugujarat

વિસ્મયની અરજી બીજા જજે નોટ બીફોર મી કરી દીધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1