Aapnu Gujarat
ગુજરાત

વિજાપુર ખાતે ઉત્તર ગુજરાત કિસાન સંમેલન રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયું

આજરોજ મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે ઉત્તર ગુજરાત કિસાન સંમેલન યોજાયું જેમાં પુરુષોત્તમ રૂપાલા, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ મકવાણા, જિલ્લાના ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ માજી સાંસદ પુંજાજી ઠાકોર, નટુજી ઠાકોર, માજી ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, ઋષિકેશ પટેલ, વિજાપુરના માજી ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, વિજાપુરના ધારાસભ્ય રમણભાઈ પટેલ, ગોવિંદપુરા જુથ પંચાયતના સરપંચ માધુભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ સહિત ઉત્તર ગુજરાતના ખેડૂત અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારીને ધ્યાને લઈ મર્યાદિત સંખ્યામાં જ કૃષિ સંમેલન યોજવામાં આવ્યું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

ઓઢવમાં માતા-પુત્રનો હત્યારો બે દિવસનાં રિમાન્ડ પર

aapnugujarat

ગુજરાતમાંથી માનવ અધિકાર ઉલ્લંઘનની ૨૬,૫૦૦ અરજી

aapnugujarat

गुजरात के ग्रामीण क्षेत्रों में ७८३२ डॉक्टरों की कमी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1