Aapnu Gujarat
મનોરંજન

રજનીકાંત-અક્ષયની રોબોટ-૨ ફિલ્મનો ચાહકોને ઈંતેજાર

અક્ષયની મોટી ફિલ્મ રોબોટ – ૨ હવે વર્ષ ૨૦૧૮માં  રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મને હવે ૨૫મી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં રજનીકાંત મુખ્ય સ્ટાર તરીક છે. ફિલ્મમાં અભિનેત્રી તરીકે એમી જેક્સન છે.અક્ષય કુમારની ૧૧મી ઓગષ્ટના દિવસે તેની ફિલ્મ ક્રેક રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મ નીરજ પાંડે બનાવી રહ્યા છે. અક્ષય કુમારની સાથે નીરજ પાંડેની આ ત્રીજી ફિલ્મ રહેશે. દિવાળી પર અક્ષય કુમારની મોટી ફિલ્મ રજૂ કરવાની યોજના હતી જેમાં રજનીકાંત મુખ્ય અભિનેતા તરીકે છે. રોબોટ-૨ નામની આ ફિલ્મમાં તે વિલન તરીકે રજૂ થનાર છે.  જોકે આ ફિલ્મ  હવે નવા વર્ષે જાન્યુઆરીમાં રજૂ કરવામાં આવનાર છે. દિવાળી પર ફિલ્મને રજૂ કરવાની યોજના ટાળી દેવામાં આવી છે.  તમામ ફિલ્મોમાં તેની જુદી જુદી ભૂમિકા  રહેશે.

Related posts

હું નસીબદારુ છું કે મને ચેલેન્જિંગ પાત્ર ભજવવાની તક મળી છેઃ યામી ગૌતમ

aapnugujarat

अमिताभ ने छोड़ दी ‘सैराट’ के डायरेक्टर मंजुले की फिल्म

aapnugujarat

रिलीज हुए आलिया भट्ट की ‘राजी’ के दो पोस्टर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1