Aapnu Gujarat
શિક્ષણ

પાદરડીની નવદુર્ગા વિદ્યાલયનું ધો.૧૦નું ૯૦ ટકા અને ધો. ૧૨નું ૮૮.૮૮ ટકા પરિણામ આવ્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયનું ધોરણ ૧૦નું ૯૦ ટકા તેમજ ધોરણ ૧૨નું ૮૮.૮૮ ટકા પરિણામ આવ્યું છે.
જોકે ધોરણ ૧૦માં સેમાણિયા રાહુલજી.એસ ૯૫.૦૬ ઁઇ સાથે શાળામાં પ્રથમ નંબર મેળવેલ છે જયારે બીજા નંબરે વાઘેલા મમતાબેન બી. ૯૪.૭૩ ઁઇ સાથે અને ત્રીજા નંબરે ડાભી ઉર્મિબેન ડી.૯૨ ૭૨ ઁઇ આવેલ છે. ધોરણ ૧૨ની વાત કરીએ તો શાળામાં કિંજલબેન ભાવસંગજી જેણે ૯૨.૭૩ ઁઇ સાથે શાળામાં પ્રથમ નંબરે છે. બીજા નંબરે રિધિકાબેન દિનેશભાઈ એ જેને ૮૮.૯૬ ઁઇ સાથે, ત્રીજા નંબરે દિલિપ બચુજી ૮૮.૫૯ ઁઇ મેળવલ છે.શાળા પરિવારે સૌ પાસ થયેલ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી સૌને શુભેચ્છાઓ શાળા પરિવારે પાઠવી છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં ૩૦૦૦ તાલીમાર્થીઓની ભરતી કરાશે

aapnugujarat

આરટીઇ હેઠળ ૨૫ બાળકો પ્રવેશથી વંચિત રહે તેવી વકી

aapnugujarat

સર્વ વિદ્યાલય કેમ્પસ, કડીની ભવકુંજ સ્કુલ (CBSE)નું જળહળતું પરિણામ

editor

Leave a Comment

UA-96247877-1