Aapnu Gujarat
બ્લોગ

આગ પ્રગટાવી હેર કટ કરતાં માસ્ટર વિષ્ણુ લિંબાચિયા

અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં અમર હેર સલુનનાં નામથી દુકાન ચલાવતાં વિષ્ણુ લિંબાચિયા તેમની અલગ-અલગ વાળ કાપવાની સ્ટાઈલથી પ્રખ્યાત બન્યાં છે. વિષ્ણુભાઈ વાળમાં આગ પ્રગટાવી વાળ કાપે છે તો એટલું જ નહીં તેઓ આંખે પાટા બાંધીને પણ લોકોનાં વાળ કાપે છે, તેમની આ અનેરી સ્ટાઈલથી તેઓ ખાસ કરીને યુવાનોમાં લોકપ્રિય બન્યાં છે. વિષ્ણુ લિંબાચિયાએ તેમની આ કળા ઘણી ઈવેન્ટમાં લોકો સમક્ષ બતાવી છે.

Related posts

બીટકોઇન તે વળી કઇ બલા

aapnugujarat

विश्व पर्यावरण दिन- जनता और सरकार जागेगी..?

aapnugujarat

નવું વર્ષ એટલે નવો રસ્તો કંડારવાનો અવસર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1