Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

ઈકવિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, સંકલ્પ રેસીડેન્સી વેલ્ફર એસોસિએશન ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણનાં પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૬૦થી વધુ બહેનોને યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. અમરાઈવાડી પોલીસ સ્ટેશન ‘‘સી’’ વોર્ડના પી.એસ.આઇ સી.પી. રાવ, WLRના નીનાબેન, સનીબેન, પ્રિયંકાબેન, ઓઢવ પોલીસ સ્ટેશનના મહિલા સહાય કેન્દ્રના કાઉન્સિલર દીપિકાબેન, મહિલા શક્તિ કેન્દ્રના ધર્મેશ ચૌહાણ અને સંકલ્પ રેસીડેન્સી ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઈ, મહેન્દ્રભાઈ, કાર્તિકભાઈ, રાહુલભાઇ અને ઈકવિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના સી.એસ.આર. મેનેજર મિલન વાઘેલાએ હાજરી આપી આયોજન ને સફળ બનાવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

ભાજપ શાસનમાં વિકાસ ગાંડો જ નહી, બેરોજગાર, લૂંટારૂ છે : હિમાંશુ પટેલ

aapnugujarat

તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં કરાયો વધારો

aapnugujarat

સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદની આગાહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1