Aapnu Gujarat
ગુજરાત

કેન્દ્ર સરકારની નેશનલ લેવલ મોનિટરિંગ ટીમ માથાસુર ગામની મુલાકાતે

કેન્દ્ર સરકારની નેશનલ લેવલ મોનિટરીંગ ટીમની માથાસુર તા.કડી ગામે. સાથે ટીડીઓ, તાલુકા પંચાયત કચેરી કડીની ટીમ, ગામના સરપંચ પલ્લવીબેન, સદસ્ય, પ્રાથમિક શાળાના આચાર્ય, સ્ટાફ, આંગનવાડી કાર્યકર, તેડાગર, સબ સેન્ટરનાં કર્મચારીઓ, આશાબેનો તથા ગ્રામજનો, વિજ કંપની, વનવિભાગ, પશુ ચિકિત્સક, મિશન મંગલમ, સમાજ સુરક્ષા તથા જીલ્લા કક્ષાએથી પધારેલા નામી અનામી તમામને ગામે આનંદ થી આવકાર આપ્યો હતો. ગામની મુલાકાત દરમ્યાન પ્રાથમિક શાળામાં સભા સ્વરુપે કાર્યક્રમ યોજાયો હતો, સૌનો સાથ સૌનો વિકાસ. સમગ્ર કાર્યક્રમનું આયોજન સરપંચશ્રી માથાસુરે કર્યું હતું.

Related posts

તેજગઢથી ભીલપુર સુધીનો રસ્તો બિસ્માર

aapnugujarat

शहर का पश्चिम इलाका भी रथयात्रा के रंग में रंग गया

aapnugujarat

જુદી જુદી શિષ્યવૃત્તિઓનો મહત્તમ લાભ લેવા નિયામક દ્વારા સૂચન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1