Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા એલસીબીએ ઘરફોડ ઝડપ્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે થયેલી લૂંટના ગુન્હાના આરોપીને પકડી પાડવા જિલ્લા પોલીસ વડાએ સુચના આપેલ તે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સાબરકાંઠા એલસીબી ટીમને માર્ગદર્શન આપી પ્રાંતિજ પોલીસ સ્ટેશનના લૂંટના ફરાર આરોપી હુસેન ઉર્ફે બિલ્લો યાસીનભાઈ ભટ્ટી રહે. ( મોડાસા. જી. અરવલ્લી )નાઓ હિંમતનગરના ભાણપુર પાટીયા વિસ્તારમાં છે તેવી બાતમીને આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી વોચ રાખતા તપાસ કરતાં જેઓ હિંમતનગરના પાલનપુર પાટિયા વિસ્તારમાંથી એક ઈન્ડીકા ગાડી સાથે પકડી પાડવામાં આવ્યો હતો. વધુમાં પોલીસે ગાડીમાં પાછળની સીટમાં પટેલ લેપટોપ અને ગાડીની પૂછપરછ કરતા પોલીસને અસંતોષકારક જવાબ મળતા પોલીસને શંકા જતા પોલીસે વધુ તપાસ કરતા ગાડી અને લેપટોપ ચોરીનું હોવાનું જાણવા મળેલ હતું. પોલીસે ઘરફોડ ચોરીને અંજામ આપી ફરાર આરોપી ઝડપી પાડી ઈન્ડીકા ગાડી કિંમત રૂ.૧.૦૦.૦૦૦ તથા લેપટોપ ૧૦.૦૦૦ મળી રૂપિયા ૧.૧૦.૦૦૦/-મુદ્દામાલ પોલીસે જ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

મામલતદાર કચેરીમાં ચાલતી લાલિયા વાડી ઉના આવકનાં દાખલાઓમાં આંધળા હજારો લૂંટતા હોય તેવો ઘાટ ઉચ્ચ અધિકારીઓ યોગ્ય કરે તેવી માંગ

aapnugujarat

તોડ કરતાં રામોલ પોલીસના હેડકોન્સ્ટેબલ ઝડપાઈ ગયા

aapnugujarat

સ્માર્ટસિટી વિકસાવવા કંડલા પોર્ટને પર્યાવરણની લીલીઝંડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1