Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા એલસીબીએ વાહનચોર ઝડપ્યો

અરવલ્લી જિલ્લાના ભિલોડથી આજથી બારેક દિવસ પહેલા ચોરાયેલ હીરો સ્પ્લેન્ડર કાળા કલરનું મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર જી.જે.૩૧.ઈ.૬૬૪૩ ના માલિક મયુર કુમાર અમૃતભાઈ કલાસવા ( રહે. ભિલોડા ) જેઓા્‌નું બાઈક સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મોતીપુરા વિસ્તારમાં નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ ફરી રહેલ હતું જેનીવોચ ગોઠવી પોલીસે તપાસ કરતા ચેચીસ નંબરની ચકાસણી કરતા જાણવા મળેલ ભિલોડા મુધણેસ્વર મહાદેવ મંદિર નજીકથી ચોરાયેલ મોટરસાયકલ ભિલોડા પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુના રજીસ્ટર નંબર ૮૧/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધાયું હતું જે સાબરકાંઠા એલસીબી સ્ટાફ મોબાઈલ “પોકેટકોપ”નો ઉપયોગ કરી આંતર જિલ્લામાંથી વાહન ચોરી કરતા ઈસમને કુલ રૂ. ૩૦,૦૦૦/-નો મુદ્દામાલ રિકવર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીને પંજાબના ભાજપ પ્રભારી બનાવાયા

aapnugujarat

રખડતા ઢોર મામલે એએમસીની લાલ આંખ, પશુપાલકો સામે ગુનો નોંધાયો

aapnugujarat

સાબરકાંઠા એલસીબીએ વદેશી દારૂ પકડી પાડ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1