Aapnu Gujarat
ગુજરાત

માથાસુર ગામમાં દિવાલ ધરાશાયી : એકનું મોત

કડી તાલુકાના માથાસુર ગામમાં ભારે વરસાદ પડતાં દેવીપૂજક ફળિયામાં એક મકાનની દિવાલ ધરાશાયી થતાં લીલાબેન ધુળાભાઈ દેવીપૂજક (ઉ.વ.૫૫)નું મોત નિપજ્યું છે. ઘટના બાદ સમગ્ર ફળિયામાં અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો. આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ ગામનાં સરપંચ પલ્લવીબેન તુરંત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને પિડિત પરિવારને બનતી તમામ મદદ કરવાની હૈયાધારણા આપી હતી.

Related posts

રામમંદિરના ભવ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની નેમ સાકાર થશે : રૂપાણી

editor

હાટકેશ્વર જંકશન પર ફલાય ઓવર બ્રીજ બનાવવા નિર્ણય

aapnugujarat

ઘોઘા હત્યાકાંડ મુદ્દે જિજ્ઞેશ મેવાણીની વિધાનસભા ઘેરાવ પહેલા અટકાયત

editor

Leave a Comment

UA-96247877-1