Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ

અમદાવાદ શહેરમાં આજથી સવારથી મૂશળાધાર વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરનાં વેજલપુર, સેટેલાઈટ, બોપલ, બોડકદવે, વાડજ, ગોતા, સરસપુર, અમરાઈવાડી, ઈસનપુર, વટવા સહિત તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સવારમાં સ્કૂલે જતાં બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો બીજીબાજુ સવારમાં ઓફિસ જતાં લોકોને ટ્રાફિક જામની સમસ્યા નડી હતી.

Related posts

પૂર્વ અમદાવાદમાં અઠવાડિયામાં ૪ મહિલા સહિત ૧૦ પુરુષોએ કર્યો આપઘાત

editor

ઉદયપુર ગયેલા ૫૯ ગુજરાતી ઝડપાયા

editor

ગુજરાતભરમાં નાતાલ પર્વની ઉજવણી થઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1