Aapnu Gujarat
બ્લોગ

આજનું જ્ઞાન

(૧) જયારે જયારે લોકો તમને
ફૂટબોલ સમજીને કિક મારે છે,
ત્યારે એ લોકોને ખબર નથી કે એ લોકો
તમને ગોલ તરફ લઇ જઈ રહ્યા છે !!

(૨) જે થવાનું હતું એ થઈ ગયું, હવે જે થશે એ સારું થશે,
બસ આ સમજીને ચાલો જિંદગી જીવવાની તાકાત મળી જશે !!

Related posts

પાકિસ્તાન – ચીન સહિતના દેશોમાં ધાર્મિક સ્વાતંત્ર્ય નથી

editor

ગંભીર સમસ્યાઓ વચ્ચે મોદી માટે રાજ કરવું પડકારજનક

aapnugujarat

બીડી બાઈની જાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1