Aapnu Gujarat
બ્લોગ

આજનું જ્ઞાન

(1) દુનિયા આખી તમારી સામે ઝૂકે એવી તાકાત ભગવાન પાસે કયારેય ન માંગશો….
પરંતુ દુનિયા ની કોઈ તાકાત તમને ઝુકાવી ન શકે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરો….

(2) દુનિયા નું સૌથી સારૂ પુસ્તક ખુદ આપણે જ છીએ,,,
પોતાને સમજી લ્યો એટલે બધી જ સમસ્યાનું સમાધાન થઈ જાય..

Related posts

ત્વચાના રંગને અનુરૂપ લિપસ્ટિક

aapnugujarat

તમાકુનું વ્યસન ભારત માટે પડકારરૂપ

aapnugujarat

કશ્મીરના ગર્વનરનો ફેક્સ અને રસોઇ બગડી ને પક્ષોનો ખેલ બગડ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1