Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ નજીક વિઠ્ઠલાપરા ખાતે શ્રી સેનવા રાવત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજાયો

વિઠલાપુરા મુકામે શ્રી સેનવા રાવત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત પ્રથમ સમુહ લગ્નોત્સવમા સેનવા રાવત સમાજ ના ૨૮ નવ યુગલો એ પ્રભુતામાં પગલા પડ્યાં હતા અને આ પ્રથમ સમુહ લગ્ન ખુબ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થયો હતો. વિરમગામ નજીક યોજાયેલ સમુહ લગ્નમાં આર્શીવચન આપવા સમાજના સંતો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

Related posts

આગામી ૦૫ વર્ષમાં રાજ્યના પ્રત્યેક ઘરમાં નળ ધ્વારા સરફેસ વોટર પહોંચાડવાનું રાજ્ય સરકારનુ આયોજન : પાણી પુરવઠા મંત્રી

aapnugujarat

SC-STપર અત્યાચારને સાંખી નહી લેવાય : રૂપાણી

aapnugujarat

CBI ने 2 बैंक धोखाधड़ी मामलों में 9 स्थानों पर की छापेमारी

editor

Leave a Comment

UA-96247877-1