Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હું અત્યારે માયવતીને પીએમ બનાવવાનાં કામમાં વ્યસ્ત છું : અખિલેશ

પાંચમાં ચરણમાં મોટાભાગની રાજકીય પાર્ટીઓ હવે રાહતનો દમ લઈ રહી છે. પરિણામને લઈને એમ પણ માનવામાં આવી રહ્યું છે કે પરિણામ અંગે કઈપણ કોઈ નિવેદન કરવા તૈયાર નથી. પાંચમાં તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે આજે વાતચીત કરતા કહ્યું હતું કે માયાવતીને વડાપ્રધાન બનાવવાની ઈચ્છા તેમની રહેલી છે. બદલામાં માયાવતી તેમને મુખ્યમંત્રી બનાવવામાં મદદ કરના છે. આ ખુબસૂરત ગઠબંધન તરીકે છે. આ મજબુરી નહીં બલ્કે એક સંકલ્પને લઈને ગઠબંધન બનાવવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદેથી દુર કરવા માટે ગઠબંધન રચવામાં આવ્યું છે. માત્ર મહાગઠબંધન જ ભાજપને સત્તાથી દુર રાખી શકે છે. આરએલડીને પણ મહાગઠબંધનમાં સામેલ કરાયું છે. અખિલેશ યાદવે કહ્યું છે કે ભારત જેવા દેશ માટે ભારતીય જનતા પાર્ટી મોટા ખતરા તરીકે છે. સમાજને વિભાજિત કરનાર પાર્ટી તરી છે. આવી પાર્ટીને તેઓ ટેકો આપી શકે નહીં. કોંગ્રેસ ઉપર અખિલેશે પ્રહાર કર્યા હતા.

Related posts

સીબીઆઈના વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના જ રહેશે : સુપ્રીમ

aapnugujarat

રેલ્વેને ૧ લાખ ૪૮ હજાર કરોડની ફાળવણી : સુરક્ષાને વિશેષ મહત્વ

aapnugujarat

गंगा में गंदगी करने पर होगी ७ साल की सजा, लगेगा जुर्माना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1