Aapnu Gujarat
ગુજરાત

શાળા પ્રવેશોત્સવને અસરકાર બનાવવાનું માર્ગદર્શન મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા આપ્યુ

રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૭ને સફળ બનાવવાનું માર્ગદર્શન આપ્યુ હતું. તેને અનુલક્ષીને વડોદરા જિલ્લાના શાળા પ્રવેશોત્સવમાં જોડાનારા અધિકારીઓ માટે કલેકટર કચેરીના અને જીલ્લા પંચાયતના વિડીયો કોન્ફરન્સ રૂમમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમયે એક શિક્ષણપ્રેમીએ પોતાના ઘરના લગ્ન પ્રસંગમાં ચાંદલા પેટે મળેલી રૂા. ૧.૫૦ લાખની રકમ કન્યા કેળવણી નિધિ માટે મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરતા હદયસ્પર્શી અને પ્રેરક વાતાવરણ સર્જાયુ હતું.

Related posts

બિનઅનામત આયોગની નીતિ કેબિનેટમાં નક્કી થવાના સંકેત

aapnugujarat

આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરાવવા માટે અરજી થઈ

aapnugujarat

કડીના પીઆઈ ૨૫૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1