Aapnu Gujarat
ગુજરાત

કૃષિ અને ઊર્જા મંત્રીનો પ્રવાસ કાર્યક્રમ

  રાજ્યના કૃષિ અને ઊર્જા મંત્રી શ્રી ચીમનભાઇ સાપરીયા શનિવાર તા.૩/૦૬/૨૦૧૭ના રોજ વડોદરા આવી રહ્યા છે. તેઓશ્રી રેસકોર્ષ સ્થિત વીજભવન ખાતે બપોરના ૨.૩૦ કલાકે સાંસદો અને ધારાસભ્યશ્રીઓ સાથે વીજ વિષયક પ્રશ્નોની ચર્ચા વિચારણા કરશે. ૪.૩૦ કલાકે ઊર્જા વિભાગની કામગીરીની સમીક્ષા કરશે.

Related posts

અંગદાન બાબતે બીજાને પ્રેરણા આપવાની હિમાયત કરતા CM BHUPENDRA PATEL

aapnugujarat

औद्योगिक नीति-२०१५ के तहत ५१ सुक्ष्म, छोटे और मध्यम उद्योगपति सम्मानित होगे

aapnugujarat

નવા વર્ષ માટે બુલેટ પ્રુફ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1