Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સબસિડી વગરના સિલિન્ડરમાં પાંચ રૂપિયાનો વધારો

સંસદીય ચૂંટણી આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે આજથી એટલે કે પહેલી એપ્રિલથી રાંધણ ગેસના સિલિન્ડરસ મોંઘા થયા હોવાની જાણકારી મળી હતી.નોન સબ્સિડાઇઝ્‌ડ સિલિન્ડરના ભાવમાં સીધો પાંચ રૂપિયાનો વધારો કરાયો હતો જ્યારે સબ્સિડાઇઝ્‌ડ સિલિન્ડરના ભાવમાં માત્ર પચીસ પૈસાનો વધારો કરાયો હતો.પાટનગર નવી દિલ્હીમાં૧૪.૨ કિલોના સબ્સિડાઇઝ્‌ડ સિલિન્ડરનો ભાવ ગઇ કાલ સુધી રૂપિયા ૭૦૧.૫ હતા જે આજથી ૭-૬.૫ થયા હતા. પેટ્રોલિયમ કંપનીઓએ આ ભાવવધારો ચૂંટણી ટાણે કર્યો એની અસર મતદાન પર પડશે કે કેમ એ વિશે હાલ કંઇ કહી શકાય એમ નથી.ધંધાદારી કામો માટે વપરાતા ૧૯ કિલોના સિલિન્ડરોના ભાવમાં સીધો ૬૮ રૂપિયાનો વધારો કરાયો હતો. ભાવ વધારા પાછળ પેટ્રોલિયમ કંપનીઓએ કોઇ વાજબી કારણ રજૂ કર્યું નહોતું.

Related posts

ખેડૂતો પર રાજનીતિ દેશના ફાયદામાં નથી : ગડકરી

editor

नीरव मोदी आर्थिक अपराधी घोषित

aapnugujarat

પ્રતિબંધ હટતાં જ માયાવતી યોગી પર વરસ્યાંઃ તેમના પર ચૂંટણી પંચ આટલું મહેરબાન કેમ?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1