Aapnu Gujarat
મનોરંજન

નિક જોનસને પ્રિયંકા સાથે છુટાછેડા લેવા મોંઘા પડશે

નિક અને પ્રિયંકાનએ તેમનાં લગ્ન અમેરિકામાં લાયસેન્સ્ડ કરવ્યા છએ. તેમનાં લગ્ન પર અમેરિકન કાયદા લાગૂ થાય છે. જો તેઓ એક બીજાથી અલગ પડવા માંગે છે તો અમેરિકન કાયદા હેઠળ તેમણે તેમની સંપત્તિનાં પણ ભાગલા પાડવા પડશે. એવું માનવામાં આવે છે કે, આ લગ્નમાં છુટાછેડા લેવા પર આર્થિક નુક્સાન બંને જ પાર્ટીઓએ ઉઠાવવું પડી શખે છે. કારણ કે નિક જોનસની નેટ વર્થ ૧૭૦ કરોડ રૂપિયા છે જ્યારે પ્રિયંકાની નેટવર્થ ૨૦૦ કરોડ રૂપિયાની આસપાસ છે. એવામાં આ લગ્ન તોડવાનો નિર્ણય મોંઘો પડી શકે છે.
અમેરિકન કાયદા અનુસાર, છુટાછેડા લેવાની સ્થિતિમાં વધુ કમાણી કરનારા પાર્ટને ઓછી કમાણી કરનારા કે નિર્ભર પાર્ટનરને મદદ કરી રકમ ચુકવવી પડે છે.
આ રકમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે. અન્ય ઘણી વાતોનું ધ્યાન રાખવામાં આવે છે જેમાં બંને પાર્ટનરની કમાણીની સાથે સાથે લગ્નનો સમય અને પાર્ટનર પર દેવાની રકમનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
અમેરિકામાં સામાન્ય રીતે સેલિબ્રિટી લગ્ન કરતા પહેલાં પ્રી-નેપીટલ કોન્ટ્રાક્ટ સાઇન કરે છે. આ કોન્ટ્રાક્ટમાં પહેલા જ નક્કી કરી દેવામાં આવે છે કે જો કપલ અલગ થવાનો નિર્ણય લે છે તો બંનેને સંપત્તિનો કેટલો હિસ્સો મળશે. ઘણી મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રિયંકા અને નિકે પણ આવા જ એક એગ્રીમેન્ટ પર સાઇન કરી છે.

Related posts

સ્વરા ભાસ્કર કુશળ અભિનેત્રી : સોનમ

aapnugujarat

‘केजीएफ : चैप्टर १’ कमाई के नए रिकॉर्डस बना रही हैं

aapnugujarat

યોગ્ય પાર્ટનગર મળશે તો પ્રિયંકા ચોપડા લગ્ન કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1