Aapnu Gujarat
મનોરંજન

કરીના કપૂરના તોછડા વર્તનથી પ્રશંસકો નારાજ થયા

હાલમાં કરીના કપૂર તેની બહેન કરિશ્મા કપૂર સાથે સ્પોટ થઈ હતી. બંને બહેનોએ પ્રશંસકો સાથે ફોટાઓ પણ પડાવ્યા હતા. ત્યારબાદ જે થયુ તે સૌને ચોકાવી દે તેવુ હતુ વાત જાણે એમ હતીકે કરીના કપૂર અને કરિશ્માને એક ફોટોગ્રાફરે સેલ્ફી લેવા અપ્રોચ કર્યુ હતુ. કરિશ્માએ જ્યારે હસતા હસતા ફોટા પડાવવા આગળ વધી ત્યારે કરીનાએ ખુબજ રૂડલી વાત કરી હતી. તેના આ વલણને લઈને પ્રશંસકો તેનાથી ખુબજ નારાજ થયા છે.
સોશિયલ મીડિયા પર હાલ આ વાત ચર્ચાનો વિષય બની ગઈ છે. એક પ્રશંસકે લખ્યુ છે કે હું પહેલા કરીના અને કરિશ્માનો મોટો પ્રશંસક હતો. અચાનક આ વાત જ્યારે મારા સામે આવી મારા મનમાં તેમના પ્રત્યેનુ માન એકાઅક ઘટી ગયુ છે. સોશિયલ મીડિયા પર વીરે દી વેડિંગમાં ચમકતી એકટ્રેસ પર આરોપ છે કે તેણે સેલ્ફી પડાવતી વખતે ખુબજ ઉદ્ધત વર્તન કર્યુ.
કરીનાના આવાજ એક બીજા પ્રશંસકે પણ કહ્યુ કે મને નથી ખબર કે આવુ વર્તન કેમ કર્યુ અથવાતો આવા વર્તન પાછળ કોણ જવાબદાર છે. કરીનાએ તેની બહેન પાસેથી થોડી તમીઝ કરતા શિખવી જોઈએ. જો તેનું આવુ જ વર્તન રહ્યુ તો ટૂંક સમયમાં તે પોતાના પ્રશંસકોને ખોઈ બેસશે. કરીના કપૂર હંમેશા તેના પુત્ર તૈમૂર સાથે સ્પોટ થાય છે.

Related posts

दीपिका से साढ़े पांच घंटे पूछताछ, एक्ट्रेस ने कबूली ड्रग्स चैट की बात; सारा, श्रद्धा से सवाल-जवाब जारी

editor

मैं किसी फिल्म पर काम नहीं कर रहा हूं : शाहरुख

aapnugujarat

બજાર ફિલ્મની રજૂઆતની તારીખને લઇ દુવિધા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1