Aapnu Gujarat
મનોરંજન

બોલો… આલોક નાથ જજ બની સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પર ભાષણ આપશે

યૌન શોષણ અને રેપના આરોપોમાં ફસાયેલા એક્ટર આલોક નાથ પર સિને એન્ડ ટીવી એસોસિએટએ બેન લગાવી દીધો હતો. આલોક પર અદાલતમાં કેસ ચાલી રહ્યો છે. કેસ ચાલવા અથવા આલોકને ક્લિનચીટ આપવા સુધી પર તેમના પર આ બેન રહેશે. એટલે કે ત્યાં સુધી આલોક કોઈપણ ટીવી કે ફિલ્મનો ભાગ બની શકશે નહીં, પણ એક રિપોર્ટ મુજબ આલોક ઈંમે ભી નામની એક ફિલ્મમાં કામ કરી રહ્યા છે જેમાં તેઓ એક જજનો રોલ પ્લે કરી રહ્યા છે. હેરાનીની વાત એ છે કે, ફિલ્મમાં જજ બનેલા આલોક જે કેસની સુનાવણી કરી રહ્યા છે તે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો છે.
એક સમાચાર પત્રકે આ બાબતે આલોક સાથે વાત કરતા તેને કહ્યું કે, આ ફિલ્મનું શૂટિંગ મેં થોડા સમય પહેલા કર્યું હતું. હું હાલ કોઈ ફિલ્મ કરી રહ્યો નથી. ફિલ્મમાં કામ કરી રહેલા અન્ય એક્ટર્સ ઇમરાન ખાન, ખાલિદ સિદ્દીકી અને શાહવર અલી સાથે જ્યારે આ બાબતે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે – આલોક આ ફિલ્મનો ભાગ છે અને ફિલ્મના અંતમાં તેઓ યૌન શોષણ બાબતે ભાષણ પણ આપશે.

Related posts

સંજય દત્ત પરની ફિલ્મ સંજુ ૨૯ જુને રજૂ કરવા તૈયારી

aapnugujarat

પ્રિયંકાએ બ્રેકઅપ પછી બૉયફ્રેન્ડને કિસકરી

aapnugujarat

એક્ટ્રેસ શર્લિન ચોપરાએ ફાઈનાન્સર પર લગાવ્યો છેડતીનો આરોપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1