Aapnu Gujarat
મનોરંજન

દીપિકાને મારા પર ગર્વ છેઃ રણવીર

આગામી ફિલ્મ ’સિમ્બા’ની રિલીઝ માટે તૈયાર અભિનેતા રણવીર સિંહનું કહેવું છે કે, તેની પત્નિ દીપિકા પાદુકોણને તેના પર ગર્વ છે.
રણવીરે બુધવારે મુંબઈમાં ’સિમ્બા’ના પ્રચાર દરમિયાન આ વાત કહી હતી. તેમની સાથે સહ-કલાકાર સારા અલી ખાન, સોનૂ સૂદ અને નિર્દેશક રોહિત શેટ્ટી પણ હતા. ફિલ્મમાં રણવીર ફિલ્મમાં એસીપી સંગ્રામ ભાલેરાવ (સિમ્બા) નામના એક ભ્રષ્ટ પોલીસકર્મીની ભૂમિકામાં જોવા મળશે, ત્યારબાદ જે બળાત્કાર વિરુધ્ધ લડે છે જયારે રણવીરને પૂછવામાં આવ્યું કે, ’સિમ્બા’ જોયા બાદ દીપિકાએ કઇ રીતે પ્રતિક્રિયા આપી, તો તેમણે કહ્યું કે, “તેને રોહિત (શેટ્ટી) સર સાથે મારા પર પણ ગર્વ છે અને મારી સાથે રોહિત (શેટ્ટી) સર પર પણ છે. તેણે રોહિત સરની ખુબ પ્રશંસા કરી. તે માટે, મને લાગ્યું કે તેણે મારી પણ પ્રશંસા કરવી જોઇએ.”

Related posts

બાગી-૩ ફિલ્મમાં કામ કરી રહી હોવાની સારાની ના

aapnugujarat

ડેઝી શાહ પાસે રામરતન નામની રોમાન્સ ફિલ્મ છે

aapnugujarat

आदित्य पंचोली-जरीना ने कंगना रनौत को भेजा नोटिस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1