Aapnu Gujarat
Uncategorized

વેરાવળની દર્શન સ્કૂલમાં વિદ્યાર્થી માફી પત્ર ન લાવતાં પ્રિન્સીપાલે ઢોર માર માર્યો

દર્શન સ્કૂલમાં ધોરણ૧૨માં અભ્યાસ કરતો બ્રહ્મ સમાજનો દીકરો સમીત જાની માફી પત્ર ન લઇ આવતા પ્રિન્સીપાલ વીઠલાણીએ સમીતને વાળ પકડી લાકડી વડે ઢોર માર મારી જ્ઞાતિ પ્રત્યે જાહેરમાં અપમાનિત કરતા પ્રભાસપાટણનાં સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડાયો હતો.
વિદ્યાર્થઈનાં જણાવ્યા મુજબ વીઠલાણી સાહેબ અવાર નવાર ભામઠો ભામઠો કહી બોલાવતા અને તૂ માંગી ને જ ખાજે તેમ કહેતાં હતાં.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક, સોમનાથ

Related posts

Singapore to ease Covid-19 restrictions phase-2 from June 19

editor

પાકિસ્તાનના ‘તાલિબાન’ એજન્ડા પર અફઘાનિસ્તાન વિફર્યુ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ખેંચી ગયું

aapnugujarat

‘शिद्दत’ मजबूत संबंधों की कहानी है: डायना

editor

Leave a Comment

UA-96247877-1