Aapnu Gujarat
બ્લોગ

ટુંકી વાર્તા

સોસાયટીનાં ગેટ પાસે મુકાયેલા ગણપતિનાં મંડપમાંથી લાઉડ સ્પીકર પર આવતો પોતાનાં દિકરાની વહુનો અવાજ સોસાયટીનાં ગેટ પાસે મુકાયેલા બાકડાં પર બેસેલા આ વુધ્ધ વડિલે સાંભલ્યાની સાથે જ પોતાનાં કાનમાં નાખેલુ “મશીન” કાઢી નાખ્યુ અને ચશ્મા કાંઢીને બંન્ને આંખોમાં આવેલા “આંસુ”ઓ કોઇ જુવે નહી તેમ લુંછી નાખ્યા…હજુ પણ લાઉડ સ્પીકરમાંથી અવાજ આવતો હતો કે,
“જમવા પધારોને..બાપા..હજી કેટલીક વાર છે..આવી જાવ..આવી જાવ..રસોઇ..તૈયાર છે”..!!

Related posts

MORNING TWEET

aapnugujarat

BEAUTIFUL LINE

aapnugujarat

एक दोस्त ने क्या खूब लिखा है कि

aapnugujarat

Leave a Comment

UA-96247877-1