Aapnu Gujarat
ગુજરાત

પૂર્વ સાંસદ રતિલાલ વર્મા સાથે મહેમદાવાદનાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની શુભેચ્છા મુલાકાત

ધંધુકાનાં પૂર્વ સાંસદ રતિલાલ વર્મા અને મહેમદાવાદનાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની શુભેચ્છા મુલાકાત દરમિયાન બંન્નેએ એકબીજાએ સાથે પોતાનાં વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું અને પક્ષનાં કાર્યોને લોકો સુધી કેવી રીતે સારી રીતે પહોંચાડવા તે અંગે પણ વિચાર-વિમર્શ કર્યો હતો.

Related posts

૫ વર્ષનાં ભાઈએ બહેનને ગોળી મારી

aapnugujarat

મહી નદી બંન્ને કાંઠે વહેતી જોવા મળી

editor

મેલેરીયા મુકત ગુજરાત અભિયાન-૨૦૨૨ અંતર્ગત પલસાણા ખાતેથી મેલેરીયાના રોગ અંગેની જાગૃત માટે બાઈક રેલી યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1