Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભામાં શ્રેષ્ઠ સાંસદોને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો

લોકસભામાં શ્રેષ્ઠ સાંસદોને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધંધુકાનાં પૂર્વ સીનિયર સાંસદ રતિલાલ વર્મા, કોંગ્રેસનાં સાંસદ રાજ બબ્બર, રાજ્યસભાનાં સાંસદ નારાયણ પંચરિયા સહિતનાં નેતાઓ ગૃહમાં હાજર રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆતમાં લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

નાની વાતમાં વાંધો પડતા યુવતીઓ રેપનો આરોપ લગાવી દે છે : ખટ્ટર

aapnugujarat

छत्तीसगढ़ के जंगल में 12 हिरणों की मौत

aapnugujarat

પીએસયુ વિમા કંપનીઓને ૪૦૦૦ કરોડ મળી શકે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1