Aapnu Gujarat
Uncategorized

વેરાવળ ખારવાડમાંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

ગીર સોમનાથ જીલ્‍લા વિસ્‍તારમાં અસામાજીક પ્રવૃતિ ડામવા ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી તથા વેચાણ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરી દારૂની પ્રવૃતિ સદંતર બંધ કરવા માટે જીલ્લા પોલીસ વડાશ્રી હીતેશ જોયસર આ બાબતે સખત સુચના આપેલ હોય જે અનુસંધાને
એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.બી.બી.કોળીના સીધા માર્ગદર્શન અનુસાર પો.હેડ કોન્સ. રામદેવસિંહ જાડેજા, મેસુરભાઇ વરૂ, મેરામણભાઇ શામળા, લલીતભાઇ ચુડાસમા, પો.કોન્સ. કનકસિંહ કાગડા, ભુપેન્દ્રસિહ ચાવડા, રાજુભાઇ પરમાર તથા વેરાવળ સીટી ડી સ્ટાફના પો.સ.ઇ. કે.જે.ચૌહાણ તથા પો.હેડ કોન્સ. નટુભા બસીયા, ગીરીશભાઇ વાઢેર તેમજ ટાવર ચોકીના એ.એસ.આઇ. સરતાજભાઇ ઓસમાણભાઇ વિગેરે વેરાવળ સીટી વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.ઇન્સ. બી.બી.કોળી ને બાતમી આધારે ખારવાવાડ બંદર રોડ પર સાગર ભુવનની બાજુમાં રહેતો કીશોર ઉર્ફે કોચો ગણેશભાઇ કુહાડા રહે. વેરાવળ બંદર રોડ વાળાએ પોતાના કબજા ભોગવટાના મકાનમાંથી પરપ્રાંતના ઇગ્લીશ દારુ ક્રીમપીઝ સ્પેશ્યલ વ્હિસ્કી ૧૮૦ એમ.એલ. દમણ બનાવટીની બોટલ નંગ ૨૭૬૦/-કુલ કી.રૂ. ૧૩૮૦૦૦/- નો મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રીપોર્ટ મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

जसदण विधानसभा सीट पर उप चुनाव : मतदान करने के लिए १२ वैकल्पिक दस्तावेज मान्य

aapnugujarat

શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ફાયર સેફટી એક્સ્ટીંગ્યુશન અને લાઇવ ડેમો  તાલીમ યોજવામાં આવેેલ

aapnugujarat

હવે જૂનાગઢમાં પણ જનમાષ્ટમી નિમિત્તે યોજાશે લોકમેળો – ૧૨મી ઓગષ્ટે થશે પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1