Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસ ઓફિસ ઉપર દેખાવો અને તોડફોડ

અમદાવાદમાં પાલડી કોંગ્રેસ ઓફિસ ઉપર કોંગ્રેસના કાર્યકરોએ આજે દેખાવો કર્યા હતા અને તોડફોડ કરવામાં આવી હતી જેના પરિણામ સ્વરુપે થોડાક સમય માટે તંગદિલી પણ ફેલાઈ ગઈ હતી. અમદાવાદ શહેર પ્રમુખ રુપે શશીકાંત પટેલની નિમણૂંક કરવામાં આવ્યા બાદ આના વિરોધમાં લોકો મેદાનમાં ઉતર્યા હતા. નિરવ બક્ષીના સમર્થનમાં રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસ ઓફિસ પર દેખાવ અને તોડફોડના કારણે આજે કાર્યકરોમાં પણ આની ચર્ચા જોવા મળી હતી. પાલડી કોંગ્રેસ ઓફિસ પર સુરક્ષાને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી.

Related posts

रूपाल गांव में वरदायिनी मां की भव्य पल्ली निकलेगी

aapnugujarat

મોદી-રૂપાણીના પંતગ ઉડાવી પાટીદારો દ્વારા સ્વાગત કરાયું

aapnugujarat

સ્વચ્છ ભારત દિવસની ઝુંબેશ અંતર્ગત પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં સ્વચ્છતાનો સંદેશો ફેલાવતો સ્વચ્છતા રથ ફરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1